પ્રીમિયર એનર્જી IPO માં apply કરતા પહેલા જાણી લો આ 10 પોઇન્ટ
Premier Energies IPO : પ્રીમિયર એનર્જી એપ્રિલ 1995 માં સામેલ કરવામાં આવી હતી. કંપની રૂ. 2830.40 કરોડનો બુક ઇસ્યુ કરશે. જેમાંથી 2.87 કરોડ બુક નો નવો ઇસ્યુ અને 3.42 કરોડ શેર ઓફર-ફોર-સેલ જારી કરવામાં આવશે. પ્રીમિયર એનર્જી IPO ને મંગળવારે, 27 ઓગષ્ટ 2024 ના રોજ ખૂલવામાં આવશે જ્યારે 29 ઓગષ્ટ 2024 ના રોજ બંધ કરવામાં આવશે. … Read more