BSF Sports Quota Bharti 2024: બીએસએફ માં ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ
BSF Sports Quota Bharti 2024: ભારતની બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા 2024 માં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઓફિસિયલ નોટિફિકેશન દ્વારા આ ભરતી વિશે માહિતી આપવામાં આવી છે. જો તમે ખેલાડી છો અને રાષ્ટ્રની સેવામાં પોતાનું યોગદાન આપવા ઈચ્છો છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ તક હોઈ શકે … Read more