Cyclone update : આવી રહ્યું છે દાના વાવાઝોડું, આ જિલ્લાઓમાં 48 કલાક અતિભારે વરસાદની આગાહી, જાણો કયા છે સૌથી વધારે ખતરો ?
Cyclone Update : ભારતીય હવામાન વિભાગે વધુ એક વાવાઝોડાની આશંકા વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં 23 ઓક્ટોમ્બર સુધી માં દાના વાવાઝોડું આવી શકે છે. જેના પરિણામે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધપ્રદેશ, અંદમાન અને નિકોબાર માં ભારે વરસાદ નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે એક ખાસ બુલેટિન માં કહ્યું … Read more