મફત પ્લોટ સહાય યોજના : મકાન બનાવવા માટે મળશે પ્લોટ જાણો સંપૂર્ણ અરજી પ્રક્રિયા
મિત્રો અત્યારના સમયમાં પણ ગુજરાતમાં એવા ઘણા બધા નાગરિકો છે જેમને રહેવા માટે પોતાનું ઘર નથી, અને પોતાનું ઘર બનાવવા માટેની જગ્યા પણ નથી હોતી. જે લોકો આવી પરિસ્થિતિમાં છે અને બેનરેશન કાઢવાના આમ ધરાવતા હોય. અને આર્થિક રીતે નબળા હોય તેવા લોકો માટે સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવે છે જેમને મફત પ્લોટ સહાય … Read more