રેશન કાર્ડમાં ઘરે બેઠા જ પરિવારના નવા સભ્યનું નામ ઉમેરવું છે? જાણો સરળ પ્રોસેસ
રેશન કાર્ડ (Ration Card) દરેક ભારતીય નાગરિક માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો તમારું રેશન કાર્ડ છે પરંતુ તેમાં નવા પરિવારના સભ્યનું નામ ઉમેરવું હોય, તો હવે તમારે સરકારી કચેરીઓના ચક્કર મારવાની જરૂર નથી. હવે તમે આ પ્રક્રિયા સરળતાથી ઘરે બેઠા ઓનલાઇન કરી શકો છો. આ આર્ટિકલમાં અમે તમને નામ ઉમેરવાની ઑનલાઇન અને ઑફલાઇન બંને પદ્ધતિઓ … Read more