રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ભારતમાં લોન્ચ, શરુઆતી કિંમત 2 લાખ
2024 Royal Enfield Classic 350 : રોયલ એનફિલ્ડ એ તેની સૌથી વઘુ વેચાતી બાઈક રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ને ભારતમાં લોન્ચ કરી છે, જેની શરૂઆતી કિંમત 1,95,500 રૂપિયા થી છે. કંપનીએ ક્લાસિક 350 ની બુકિંગ શરૂ કરી દીધી છે અને તેની ટેસ્ટ ડ્રાઇવ પણ 1 સપ્ટેમ્બર થી શરૂ કરી દેવામાં આવી છે. ક્લાસિક 350 પાંચ … Read more