લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતી 2024 : સાદગી, સમર્પણ અને દેશપ્રેમનો પ્રતિબિંબ
લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતી 2024 : લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન, 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના મુઘલસરાઇમાં જન્મ્યા હતા. તેમનું જીવન સાદગી, નૈતિકતા અને અખંડ દેશપ્રેમનું જ્વલંત ઉદાહરણ હતું. તેમના વિચાર અને કાર્ય પ્રત્યેનું સમર્પણ આજના યુગમાં પણ અનેક નેતાઓ અને નાગરિકોને પ્રેરણા આપે છે. લાલ બહાદુર શાસ્ત્રીને સામાન્ય રીતે મૌન અને સંયમ … Read more