OnePlus Open Apex Edition ભારત માં લોન્ચ, જેમાં મળશે 16GB રેમ અને 1TB સ્ટોરેજ
OnePlus Open Apex Edition : વનપ્લસ કંપનીએ પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન ને સ્ટાન્ડર્ડ મોડલ ના ડેબ્યુના લગભગ એક વર્ષ બાદ નવુ એપેક્સ એડીશન જોવા મળ્યું છે. આ નવું વેરીઅન્ટ ક્રિમસન શેડ ( રેડ ) કલર ઓપ્શન માં ઓફર કરવામાં આવ્યું છે,તેની પાછળના ભાગમાં વેગન લિધર ફિનિશ આપવામાં આવ્યું છે. જેમાં વપરાશકર્તાને 16GB રેમ અને 1TB સુઘી … Read more