હવામાન વિભાગની આગાહી 2024 : આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદ નું આગાહી, વધુ એક રાઉન્ડ થશે શરૂ !
હવામાન વિભાગની આગાહી 2024 : હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યના છુટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે માધ્યમથી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 16 અને 17 સપ્ટેમ્બરે મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવે થી મઘ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન કચ્છ જિલ્લા … Read more