વાવ વિધાનસભાનું ચૂંટણી પરિણામ આજે જાહેર થશે, જાણો કોણ જીતશે?
વાવ વિધાનસભા બેઠક પર મતગણતરી શરૂ બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતગણતરીની શરુઆત 23 રાઉન્ડમાં થઈ છે. પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. મતગણતરીને નિયંત્રિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થા કડક છે, જેમાં 400થી વધુ પોલીસ જવાનો અને 159થી વધુ અધિકારીઓ હાજર છે. ટ્રેન્ડ અને સજ્જતા 23 રાઉન્ડમાં … Read more