વીજળીનું બિલ વધુ આવી રહ્યું હોય તો કરો આ ઉપાય, વીજળી બિલ ઘટાડવાના ઉપાયો
ઘણાં ઘરોમાં વધુ વીજળીનું બિલ આવી રહવાનું ટેન્શન આજે સામાન્ય બની ગયું છે. ઘરમાં પંખા, લાઈટ, રેફ્રિજરેટર અને અન્ય ઈલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ સામાન્ય છે, પણ આ ઉપકરણોની ખોટી રીતે ઉપયોગથી વીજળીનો ખર્ચ વધી જાય છે. જો તમારે વધુ વીજળીના બિલથી બચવું હોય, તો કેટલીક સરળ ટિપ્સને અનુસરવાથી તમે એ ખર્ચમાં ઘટાડો કરી શકો છો. જે … Read more