જો હજુ પણ ચૂંટણી કાર્ડ ના હોય તો આ રીતે 2 મિનિટમાં ડાઉનલોડ કરો, જાણો સંપૂર્ણ માહિતી
ચૂંટણી કાર્ડ :- નમસ્કાર મિત્રો હવે ગુજરાતમાં ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી આવી રહી છે એવા સમયમાં જો તમારી પાસે હજુ પણ ચૂંટણી કાર્ડ ન હોય અથવા વોટર આઇડી કાર્ડ ના હોય તો, આજે અમે તમને આ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રોસેસ જણાવવાના છીએ કે તમે ઘરે બેઠા મોબાઈલ દ્વારા ઓનલાઇન વોટર આઇડી કાર્ડ … Read more