Vahali Dikri Yojana 2024 I વ્હાલી દીકરી યોજના માં કઈ રીતે ફોર્મ ભરવું? અહીં જાણો સંપૂર્ણ માહિતી
વ્હાલી દીકરી યોજના :- નમસ્કાર મિત્રો આજે અમે તમને વ્હાલી દિકરી યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છે આ યોજના અંતર્ગત દીકરીઓને સરકાર દ્વારા લાભ આપવામાં આવતો હોય છે, મિત્રો તમને બધાને ખબર જ હશે કે કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે એવામાં ગુજરાતમાં ગુજરાત રાજ્ય … Read more