આજનું હવામાન : ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો સંપુર્ણ માહિતી
આજનું હવામાન: નમસ્કાર મિત્રો આજે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઠંડીની જબરદસ્ત અસર જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, રાજ્યમાં આજે સામાન્ય રીતે સુકું વાતાવરણ રહેશે. પરંતુ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યુ છે કે, આવતા કેટલાક દિવસોમાં ઠંડીમાં ઝડપી વધારો થશે અને 25 થી 30 … Read more