કિસાન પરિવહન યોજના: ખેડૂતો માટે દરેક પ્રકારના વાહન ખરીદવા પર મળશે સબસીડી
કિસાન પરિવહન યોજના: હાલમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સહાયકારી યોજનાઓ કાર્યરત છે, સરકાર દ્વારા ઘણા એવા પ્રયત્નો કરવામાં આવે છે કે ખેડૂતને દરેક પ્રકારે મદદ મળી રહે, આ યોજનાને જે કૃષિ ક્ષેત્રમાં ખેતીની ઉપજ વધારવા અને તેમાં મદદરૂપ થવા માટે તૈયાર કરવામાં આવી છે. આઈ યોજના ‘કિસાન પરિવહન યોજના’ તરીકે ઓળખાય છે, જે … Read more