Salman Khan house firing : બોલીવુડ અભિનેતા સલમાન ખાન ના ઘર પર હુમલો ! જાણો કોણે કર્યો
Salman Khan house firing : બોલીવુડ ના અભિનેતા સલમાન ખાન ના બાંદ્રા માં આવેલ ગલક્સી એપાર્ટમેન્ટ ના બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવા માં આવેલી. અને આ ફાયરિંગ સવારના 4:50 વાગે બે અજાણ વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવા માં આવેલી હતી. આ બંને અજાણ વ્યક્તિ બાઈક પર આવ્યા હતા અને ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. … Read more