“કભી ખુશી કભી ગમ” ના ફેમ અભિનેતા વિકાસ સેઠીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન !
વિકાસ સેઠી : કયુંકી સાસ ભી કભી બહુ થી, સસુરાલ સિમર કા, અને કહી તો હોગા, જેવા ટીવી શો માટે જાણીતા અભિનેતા વિકાસ સેઠી નું શનિવારે રાત્રે નાસિક માં કાર્ડિયાક અરેસ્ટ ના કારણે ઊંઘ માં જ નિધન થયું છે. અભિનેતા વિકાસ સેઠી ફક્ત 48 વર્ષના જ હતા. અભિનેતાની ધર્મ પત્ની ના જણાવ્યા અનુસાર, તેઓ એક … Read more