સનમ તેરી કસમ 2 : ફરીવાર ઇન્દર અને સરુ ની લવ સ્ટોરી જોવા મળશે, સનમ તેરી કસમ 2 માં પણ હર્ષવર્ધન રાણે જોવા મળશે?
સનમ તેરી કસમ 2 (Sanam Teri Kasam 2): સનમ તેરી કસમ 2016માં રિલીઝ થયેલી એક રોમેન્ટિક ફિલ્મ હતી, જેણે દિલને સ્પર્શી ગયેલી પ્રેમ કહાની દ્વારા દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન મેળવ્યું હતું. આ ફિલ્મે લોકોને સાચો પ્રેમ શું હોય છે તેનો મતલબ શીખવ્યો હતો. ફિલ્મના પ્રથમ ભાગમાં હર્ષવર્ધન રાણે અને માવરા હોકેન જેવાં કલાકારોની અદ્ભુત … Read more