વરસાદની આગાહી આજની : રાજ્યના આ જિલ્લાઓ માં 5 દિવસ ભારે વરસાદની આગાહી ! હવામાન વિભાગે આપ્યું એલર્ટ
વરસાદની આગાહી આજની: ભારતના હવામાન વિભાગે (IMD) આગામી પાંચ દિવસ માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. આ ચોમાસાની સીઝનમાં રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત, વડોદરા, ભરૂચ, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી … Read more