હવામાન વિભાગની આગાહી 2025 : આગામી 5 દિવસ રાજ્યમા ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓ રેડ એલર્ટ પર !
હવામાન વિભાગની આગાહી 2025 : ગુજરાતના આ જિલ્લાઓમાં પૂર જેવો વરસાદ, વરસાદી સિસ્ટમની ચેતવણી ગુજરાતમાં ચોમાસાની ઋતુ હંમેશાં અણધારી રીતે આશ્ચર્યજનક ફેરફારો લાવે છે. આ વખતે પણ હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેમની તાજેતરની આગાહી અનુસાર, આગામી 5 દિવસ એટલે કે 3 … Read more