ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા નહીં જાય, નવા કેપ્ટન પર ચર્ચા
ભારતીય ક્રિકેટ ફેંસ માટે એક મોટો આંચકો છે, કારણ કે રોહિત શર્મા, જેમણે ટીસીસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે ઘણી સફળતાઓ હાસલ કરી છે, તે ઓસ્ટ્રેલિયા સામે રમવામાં આવી રહી 5 મેચની ટેસ્ટ શ્રેણી માટે ઉપલબ્ધ નહીં રહેશે. આ શ્રેણીનો પ્રથમ મેચ 22 નવેમ્બરે પર્થમાં રમાશે, પરંતુ રોહિત શર્મા આ મેચમાં ભાગ નહીં લેશે. રોહિત … Read more