1 જાન્યુઆરી 2025 નિયમોમાં ફેરફાર : LPG ગેસ સિલિન્ડરથી લઈને ઈનકમ ટેક્સ સુધી ના નિયમોમાં થશે મોટા ફેરફાર, અત્યારે જ જાણી લો
1 જાન્યુઆરી 2025થી ભારતમાં કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ નિયમો સામાન્ય નાગરિકોથી લઈને ઉદ્યોગ જગત સુધીની વિવિધ ક્ષેત્રોને અસર કરશે. નવો વર્ષ નાની મોટી ઘણી બદલાવ સાથે શરૂ થશે, જેનો સીધો પ્રભાવ તમારા જીવન પર પડી શકે છે. ચાલો, આ પાંચ મુખ્ય બદલાવ વિશે વિગતવાર સમજીએ. આજ ના આ આર્ટિકલ માં … Read more