Hyundai Alcazar ફેસલીફ્ટની બુકિંગ શરૂ : 9 સપ્ટેમ્બરે ભારતમા થશે લોન્ચ
Hyundai Alcazar : હ્યુન્ડાઈ એ તેની નવી SUV ફેસલિફ્ટેડ Hyundai Alcazar માટે બુકિંગ શરૂ કરી દીધી છે. દક્ષિણ કોરિયન કાર નિર્માતા કંપની જાહેરાત કરી છે કે નવી SUV 9 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. આ ત્રણ પંક્તિની SUV ચાર વેરીઅન્ટમાં અને નવ કલર ઓપ્શન માં ઓફર કરવામાં આવશે. સાથે આ SUV છ અને સાત સીટ અને … Read more