Gujarat Rain Prediction 2024 : આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય
Gujarat Rain Prediction 2024 : ગુજરાતમા ઘણા સમયથી મેઘરાજા એ વિરામ લીધો છે, પરંતુ મેઘરાજા ફરીવાર ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. હવામાન વિભાગના મોડલ અનુસાર, બંગાળની ખાડીમાં વધુ બે સાયક્લોનિક સર્ક્યુલેસન સક્રિય થયા છે. જેના કારણે ગુજરાતમાં ફરી મેઘરાજા એન્ટ્રી કરી શકે છે, અને વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. હવામાન વિભાગના મોડલ અનુસાર, … Read more