AOC Vacancy 2024 : આર્મી ઓર્ડીનેસ ક્રોપ્સ માં 723 જગ્યાઓ માટે ભરતી, આજથી ફોર્મ ભરાવવા ના શરૂ, 10 પાસ પણ કરી શકે અરજી
આર્મી ઓર્ડીનેસ ક્રોપ્સ ની ભરતી માટે સરકારે 723 જગ્યાઓ માટે ઓફિસિયલ નોટીફિકેશન બહાર પાડી દીધું છે. જે લોકો આર્મી માં નોકરી કરવા માંગે છે તેમના માટે આ સુવર્ણ તક છે. આ ભરતી માટે 10 પાસ કરેલ વ્યક્તિ પણ અરજી કરી શકે છે. આ ભરતી ની ઓનલાઈન અરજી 2 ડીસેમ્બર 2024 થી શરૂ થઈ ગયેલ છે. … Read more