અરવિંદ કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને 170 દિવસ બાદ કોર્ટે આપ્યા જામીન
અરવિંદ કેજરીવાલ ( Arvind kejriwal ): દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને માર્ચ 2024માં દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં સંડોવણીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ Enforcement Directorate (ED) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ લગભગ 170 દિવસ સુધી તિહાર જેલમાં રહ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને મોટી રાહત મળી છે. અરવિંદ કેજરીવાલ ને … Read more