ફક્ત 40,000 રૂપિયા માં લાવો Avon નું આ સ્કુટર, લાઇસન્સ ની પણ નહિ પડે જરૂર
NiAvon E Scoot 504: વર્તમાન સમયમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) ભારત સહિત વિશ્વભરમાં લોકપ્રિય બની રહ્યા છે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ સાચવતા ઇલેક્ટ્રિક વાહનો બજારમાં નવા મોડલ્સ સાથે પ્રગતિ કરી રહ્યા છે. આના ભાગરૂપે, અવોન (Avon) દ્વારા રજૂ કરવામાં આવેલ E Scoot 504 એક આકર્ષક ટૂ-વ્હીલર ઇલેક્ટ્રિક સ્કૂટર છે. આ આર્ટિકલમાં, અમે Avon E Scoot 504ના … Read more