Samachar : દશામાની મૂર્તિ પધરાવવા જતા 5 લોકો ડૂબ્યા, 3 લોકોના મોત જુઓ સંપુર્ણ માહિતી
Samachar : દશામાની મૂર્તિ પધરાવવા જતા 5 લોકો ડૂબ્યા, 3 લોકોના મોત જુઓ સંપુર્ણ માહિતી Samachar :- નમસ્કાર મિત્રો હમણાં ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા પાંચ લોકો ગયા હતા એન તે પાંચેય લોકો પાણીમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે. સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા 3 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યુ છે. તો ચાલો … Read more