ડાયરેક્ટ ટુ ડીવાઈસ : હવે સિમ કાર્ડ કે વાઇફાઇ વગર પણ તમે કોઈ ને પણ કોલ કરી શકો છો BSNL એ નવી સર્વિસ કરી શરૂ
BSNL એ હાલમાં જ એક નવી સર્વીસ શરૂ કરી છે જેનું નામ ડાયયરેક્ટ ટુ ડિવાઇસ સર્વિસ D2D (Direct-to-Device Service) એ ટેક્નોલોજીનો એક નવો અને ઝડપથી વિકસતો ક્ષેત્ર છે, જેનું ઉદ્દેશ્ય વપરાશકર્તાઓને સીધા તેમની ડિવાઇસ પર ડેટા, વિડિઓ, મ્યુઝિક અને અન્ય પ્રકારની માહિતી પહોંચાડવાનું છે, એ પણ વગર સિમ કાર્ડ કે વગર વાઇફાઇ. 5G અને ઉપગ્રહ … Read more