સાયકલોન અસના : ગુજરાત પર અસનાનો ખતરો, 80 વર્ષ બાદ આવી રહ્યું છે આવું વાવાઝોડું !
સાયકલોન અસના : ગુજરાત માંડ માંડ ભારે વરસાદ અને પૂરનો સામનો કરી રહ્યું છે તેવામાં હવે ચક્રવાત અસના નો ખતરો મંડાઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યના સૌરાષ્ટ કચ્છ પ્રદેશ પર અરબી સમૂદ્ર માં ચક્રવાત સર્જાશે, અને આ ચક્રવાત ઓમા દરિયા કાંઠે આગળ વધે તેવી સંભાવનાં છે. કચ્છ જિલ્લામાં અને સૌરાષ્ટ જિલ્લા માં અતિભારે વરસાદ ની શક્યતા … Read more