નવી બીમારી ! Disease X નો ખતરો, નથી જોવા મળતા કોઈ લક્ષણ, બાળકો બની રહ્યા છે શિકાર, સાવધાન થઈ જજો
Disease X : હાલના સમયમાં બાળકો નું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે અત્યારે એક નવી બીમારી આવી છે જેનું નામ X છે. અને તે ખૂબ જલ્દી ફેલાઈ રહી છે. આ બીમારી સૌથી વધુ આફ્રિકા ના વિસ્તારો માં ફેલાઈ રહી છે. અત્યાર સુધી આ બીમારી ના કારણે 140 થી વધુ લોકોના મોત થયા … Read more