દ્વારકામાં અકસ્માત થતાં 2 બાળકો સહિત 5 લોકોના મૃત્યુ, અકસ્માત વિશે મોટો ખુલાશો! જાણો સંપૂર્ણ માહિતી
નમસ્કાર મિત્રો દેવભૂમિ દ્વારકાના સીમાડે એક અકસ્માતે સમગ્ર લોકોને હચમચાવી દીધા છે. દ્વારકાના નજીક બડીયા ગામ પાસે એક ખાનગી બસ બે કાર અને એક બાઈક વચ્ચે થયેલા ભિક્ષણ અકસ્માતમાં સાત નિર્દોષ લોકોનો જીવ લીધો છે. જેમાં બે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે આ સંપૂર્ણ દુર્ઘટનામાં 15 થી વધુ લોકો ઘાયલ થયા છે જેમને તાત્કાલિક … Read more