FCI New Vacancy 2024 : ખાદ્ય વિભાગમાં 10000 થી વધુ જગ્યાઓ માટે બંપર ભરતી, પગાર 20 હજાર થી 60 હજાર, આવી રીતે કરો અરજી
FCI New Vacancy 2024 : ભારતીય ખાદ્ય નિગમ (Food Corporation of India – FCI) દર વર્ષે મોટી સંખ્યામાં નોકરીની તકને લઈને જાહેરાત કરે છે, અને જે વ્યકિતઓ સરકારી નોકરી ની શોધમાં છે તેમના માટે આ એક સુવર્ણ તક છે. આમાં ધોરણ 10 અને ધોરણ 12 પાસ પણ આવેદન કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા માટે … Read more