આજનો સોનાનો ભાવ 22 કેરેટ : અચાનક સોનાના ભાવમાં આવી મંદી , એક દમ ઉતર્યા આટલા, જાણો આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ
આજનો સોનાનો ભાવ 22 કેરેટ : ભારતીય બુલિયન માર્કેટમાં સોનાં અને ચાંદીના ભાવમાં 6 ડિસેમ્બરે ફેરફાર જોવા મળ્યો છે. દિલ્હી માં 10 ગ્રામ સોનું સસ્તું થઈ ને 76,152 એ પહોચ્યું છે. જ્યારે બીજી બાજુ એક કિલો ચાંદીના ભાવમાં પણ મંદી જોવા મળી છે, એક કિલો ચાંદીના ભાવ ઘટીને રૂપિયા 90,997 થઈ ગયા છે. આમ, સોનું … Read more