Breaking News : 25 નવેમ્બરે યોજવનારી PSI તેમજ કોન્સ્ટેબલ ની શારીરિક કસોટીની તારીખમાં બદલાવ, હવે આ તારીખે યોજાશે શારીરિક કસોટી
Breaking News : 25 નવેમ્બરે જે PSI તેમજ કોન્સ્ટેબલ ની શારીરિક કસોટી લેવામાં આવવવાની હતી, તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જે 25 તારીખે PSI તેમજ કોન્સ્ટેબલ ની શારીરિક કસોટી લેવાની હતી પરંતુ હસમુખ પટેલએ રાજીનામું આપી દીધું હોવાથી, 25 નવેમ્બરે જે શારીરિક કસોટી લેવાની હતી તેને રદ કરવામાં આવી છે. પોલિસ ભરતી બોર્ડ ના … Read more