ગુજરાતમાં વરસાદ થોભ્યો! છેલ્લા 24 કલાકમાં માત્ર 3 તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ
ગુજરાતમાં વરસાદ થોભ્યો! છેલ્લા 24 કલાકમાં માત્ર 3 તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ નમસ્કાર મિત્રો ફરીવાર અમે તમારા માટે વરસાદને લગતા સમાચાર લઈને આવી ગયા છીએ. તો ગુજરાતમાં વરસાદ હમણાં થોડોક વિસામો ખાય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 34 તાલુકામાં વરસાદ નોંધાયો તેમાંથી માત્ર ત્રણ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ … Read more