Hero Xtream 160R 2V ભારતમા લોન્ચ, જાણો સ્પેક્સ, ફીચર અને બીજું ઘણું બધું
2024 Hero Xtream 160R 2V : ભારતીય બાઇક બજારમાં નવો અનુભવ લાવતી Hero MotoCorp તેની નવી Xtreme સીરીઝ સાથે તીવ્ર સ્પર્ધાની વાત કરી રહી છે. 2024 Hero Xtreme 160R 2V એ સ્પોર્ટ્સ બાઇક સેગમેન્ટમાં ખાસ સ્થાન ધરાવનાર બાઇક છે, જે પ્રભાવ અને ડિઝાઇન બંનેમાં સરસ મિશ્રરણ રજૂ કરે છે. આ બાઇકને તેના શક્તિશાળી એન્જિન, પ્રીમિયમ … Read more