Indian Navy Btech Entry Vacancy : ઇન્ડિયન નેવીમાં 12 પાસ માટે આવી ભરતી, 6 ડિસેમ્બરથી ફોર્મ ભરાવવાના થયા શરૂ
ઘણા ભારતીય યુવકોનું સપનું હોય છે કે તેઓને ઈન્ડિયન નેવીમાં જોબ કરવા મળે, અને દેશ ની સેવા કરવાનો મોકો મળે. જે વ્યકિત એ 12 પાસ કરેલ છે તેમના માટે ઇન્ડિયન નેવીમાં ભરતીની નોટીફિકેશન જાહેર કરી દેવામાં આવી છે. ભારતીય નેવીમાં એકજ્યુકેટિવ અને ટેકનિકલ બ્રાન્ચ ની ભરતી માટે નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીમાં ફોર્મ … Read more