Infinix GT 20 Pro 21 may નો થશે લોન્ચ, જાણો શું રહેશે કિંમત અને specs
Infinix GT 20 Pro : ઇન્ફિનિક્સ કંપની નવા સ્માર્ટફોન ને ૨૧ મે ના રોજ લોન્ચ કરવા જઈ રહ્યું છે જેમાં યુઝર્સને ને ઘણા બધા ફીચર આપવામાં આવ્યા છે અને ખાસ કરીને આ ફોન gamers માટે બનાવવામાં આવ્યો છે, આ એક મધ્યમ શ્રેણી નો 5G સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન માં MediaTek Dimensity 8200 ultimate chipset, 12GB … Read more