Infinix Note 40 Pro 5G & Infinix Note 40 Pro+ : infinix એ ભારત માં લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન
Infinix Note 40 Pro & Note 40 Pro + : તમને ખબર જ હસે કે infinix એક ટેક કંપની છે જે માર્કેટ માં પોતાના મોબાઈલ ફોન અને લેપટોપ માટે જાણીતી છે. Infinix માર્કેટ માં નવા નવા મોબાઈલ લોન્ચ કરતી રહે છે તે જ પ્રમાણે ટુંક સમય ની અંદર ભારત માં નવો મોબાઈલ લોન્ચ કરવા જઈ … Read more