કઈક મોટો બદલાવ : શું સૂર્યકુમાર યાદવ હશે MI ના આગળના સિઝનનો કેપ્ટન?
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઈતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) એ પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. ટીમે પાંચ વાર ખિતાબ જીતીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. MI માં રોહિત શર્મા તેમનો કેફ્તાનીનું બોજું ખભા પર લઈને ટીમને સફળતા સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે. પરંતુ હવે 2024ની IPL સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનશીપ માટે … Read more