50 મેગાપિક્સેલ ડ્યુઅલ કૅમેરા અને 5000mAh બેટરી સાથે Itel Colorpro 5G ભારત માં લોન્ચ
50 મેગા પિક્સેલ ડ્યુઅલ કૅમેરા અને 5000mAh બેટરી સાથે Itel Colorpro 5G ભારત માં લોન્ચ Itel કંપની હાલ માં જ નવો સ્માર્ટફોન ભારત ની અંદર લોન્ચ કર્યો છે જેની કિમત ફકત 10,000 છે, આ એક બજેટ સ્માર્ટફોન છે જેને માધ્યમ વર્ગ ના લોકો પણ સહેલાઇ થી ખરીદી શકે છે. Itel ColorPro 5G માં 50 મેગા … Read more