મુકેશ અંબાણીએ Jio યુઝર્સને આપી દિવાળી ભેટ! 3350 રૂપિયાનો લાભ મેળવવાની તક
Jio:- મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ટેલિકોમ કંપનીએ આ દિવાળી પર યુઝર્સને આકર્ષક ભેટ આપી છે. કંપની દ્વારા ખાસ દિવાળી ધમાકા ઑફર રજૂ કરવામાં આવી છે, જેમાં યુઝર્સને રૂ. 3350 સુધીના ફાયદાનો લાભ મળી રહ્યો છે. આ ઑફરને 90 દિવસ અને 365 દિવસના Jio પ્લાન સાથે રજૂ કરવામાં આવી છે. ચાલો વિગતે જાણીએ કે આ ઑફર … Read more