હવે ઘરે બેઠા કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો, અને મેળવો 1.60 લાખની લોન
ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે ભારત સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકે છે. ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી માન ધન યોજના વગેરે જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે, એવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા પણ ખેતીવાડીની વિવિધ સરકારી યોજનાઓ આઇ ખેડૂત પોર્ટલની અંદર મૂકેલી … Read more