Kolkata doctor case: સીબીઆઈ એ આરજી કારના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને 13 અન્ય સ્થળો પર પાડી રેડ !
Kolkata doctor case : હાઈકોર્ટ દ્વારા કોલકત્તા ની આરજી કાર હોસ્પિટલમાં ચાલી રહેલ ભષ્ટાચાર નો સીબીઆઈ ને રેડનો આદેશ આપ્યા બાદ સીબીઆઇએ રવિવારે 14 સ્થળો પર રેડ પાડી હતી જેમાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ ના ઘર પર અને અને કેટલાક આરોગ્ય વિભાગ ના અધિકારીઓનો અને ઓછા માં ઓછી બે જગ્યા નો સમાવેશ થાય છે. … Read more