દીકરીઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ 12 હજારની મળશે સહાય
કુંવરબાઈનું મામેરું : ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વિભાગો કાર્યરત છે અલગ અલગ વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી ચલાવવામાં આવી રહી છે ગુજરાત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકારી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ એ સમાજ કલ્યાણ પોર્ટલ પર ચલાવવામાં આવી રહી છે. આ ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર … Read more