IND vs SA: દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવી ભારતે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી
IND vs SA: ભારતીય ટીમે શ્રેણીની પ્રથમ T20 ઇન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 61 રનથી હરાવી વિજય મેળવ્યો અને 4 મેચોની શ્રેણીમાં 1-0ની મજબૂત લીડ લઈ લીધી. ડરબનના કિંગ્સમીડ મેદાન પર રમાયેલી આ મેચમાં સંજુ સેમસનની શાનદાર સદી અને ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકા પર ધમાકેદાર પ્રદર્શન કરી તેઓને 141 રનમાં આઉટ કરી આપ્યું. IND vs SA: … Read more