કરોડપતિ Zoho ના સીઇઓ શ્રીધર વેમ્બુ એ નવી ઇલેક્ટ્રિક ઓટો ખરીદી !
આપના દેશ ના અબજોપતિ અને ઝોહો ના સીઇઓ એ હાલ માં નવી ઓટો રિક્ષા ખરીદી છે. જેના ફોટો તેમણે તેમના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. અને આ ફોટો દર્શાવે છે કે શ્રીધર ને ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા ખૂબ પસંદ આવી છે. અને શ્રીધર વેમ્બું આ ઇલેક્ટ્રિક ઓટો નો ઉપયોગ 10km ની રાઈડ કરવા માટે કરે … Read more