Moto G45 5G : મોટોરોલાનો બજેટ 5G સ્માર્ટફોન 21 ઓગસ્ટનો થશે લોન્ચ
Moto G45 5G : motorola એ છેલ્લા કેટલાક મહિનાઓ થી માર્કેટ માં વિવિધ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે, અને હવે મોટોરોલા ભારતમાં તેના G સીરીઝ વિસ્તરણ કરવા માટે તૈયાર છે. Snapdragon 6s Gen 3 ચિપસેટ સાથે મોટોરોલા moto G45 5G ને ભારતમાં 21 ઓગસ્ટ ના રોજ લોન્ચ કરવા માટે તૈયાર છે, જેની પુષ્ટિ ફ્લિપકાર્ટ પર … Read more