મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે 25000 રૂપિયા
મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુંદર બનાવવા માટે આર્થિક રીતે ગરીબ પરિવારોના રાજ્યના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની શરૂઆત કરેલ છે. ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજનામાંથી નાણાકીય સાહેબ મળી રહે છે. આજના આ લેખ દ્વારા અમે તમને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ વિશેની તમામ માહિતી આપવા … Read more